શૈક્ષણીક/મેદીકલ/આર્થિક સહાય તથા આગળ ભણવા ઇચ્છતા વિધાર્થીઓ માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર સેવા સમાજે સહાય કરવાનું નક્કી કર્યું છે તો જરુરીયાતમંદને જાણ કરવા વિનંતી.
Shri Saurashtra Luhar Suthar Seva Samaj is nonprofit organization. The main Objective is to provide a platform of likeminded people to come together to promote Social harmony, Education, Business, Employment and to render help to the person in need.