Your Image

Matrimony

Business Forum

Terms & Condition

  • 1. હાલમાં પ્રવર્તમાન કોરોના મહામારીનાં સમયને ધ્યાને લઈને જો રાજ્ય સરકારશ્રી દ્વારા મેળાવડાની મંજૂરી જાહેર કરવામાં આવશે તો જ આયોજન થશે.
  • 2. સંમેલન નહિ આયોજાય તો દરેક ઉમેદવારને તેઓના શહેર અનુસાર ઉમેદવારની માહિતીની પુસ્તિકા આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
  • 3. ઉમેદવારની માહિતી સંમેલનના પ્રોગ્રામ સુધી આપણી વેબસાઈટ પાર દર્શાવવામાં આવશે.
  • 4. આ ફોર્મ માત્ર સૌરાષ્ટ્ર લુહાર - સુથાર જ્ઞાતિના યુવક / યુવતી માટે મર્યાદિત છે.
  • 5. સંમેલનનું આયોજન થશે તો જ આમંત્રણ કાર્ડ પોસ્ટથી મોકલાવવામાં આવશે અને હોલમાં વેહલા તે પહેલાનાં ધોરણે મેળવી લેવાનો રહેશે.
  • 6. આયોજન અંગે સૌરાષ્ટ્ર લુહાર - સુથાર સેવા સમાજનો નિર્યણ આખરી ગણાશે. આ અંગે સમાજની વેબસાઈટ જોતા રહેવા વિનંતી.

We, Shree Saurashtra Luhar Suthar Seva Samaj is a NGO whose purpose is to help our Community with better cause.

You hereby agree and undertake not to hold Us and/or any of their group entities or affiliates, their respective members for or liable for, any actions, claims, demands, losses, damages, costs, charges and expenses, either direct or indirect or remote that they may/might have suffered, sustained or incurred, or claim to suffer, sustain or incur, by way of and /or on account of this Website.

By using our Website, We provide functionality to Register their Matrimonial Details by paying Registration Fees.

Payment can be accepted by Online and Offline(Contact Us).

We solely reserves the right to change/modify or stop the application without giving any prior notice.

In cases of fraudulent/suspicious transactions, we solely reserves the right to revoke any Application.

IF anybody has objection regarding any Details can contact us and we will help as soon as we can.

Copyright © 2023 Luhar Suthar Seva Samaj All rights reserved.