Your Image

Matrimony

Business Forum

Rangotsav 2024 - Season 2

22 Fri, March 2024

Rangotsav 2024 - Season 2

Click Here

✨રંગોત્સવ ૨.૦ ✨

✨ અમદાવાદ સમસ્ત લુહાર - સુથાર સમાજ ના ભાઈઓ-બહેનો થઈ જાવ તૈયાર ફરી એક વાર BSYC ના એકદિવસીય ધુળેટી પર્વ ના આયોજન માં સાથે મળી ને ધુળેટી રમવા.

સમસ્ત લુહાર - સુથાર સમાજ નો પ્રેમ & સાથ-સહકાર મળે છે એટલે જ BSYC આટલું મોટું આયોજન આપડા સમાજ માટે કરી શકે છે. તો આવો સાથે મળી ને ફરી એકવાર 2024 ના ધૂળેટી ના પર્વ ને ગયા વર્ષ ની જેમ યાદગાર બનાવીએ.

✨ Rangotsav - Season 2 ✨

તારીખ : 25th March 2024 અને સોમવાર
સમય : સવારે 8.00 થી 2.00 વાગ્યા સુધી.
સ્થળ : ચિત્રકૂટ ફાર્મ, ઓઢવ - સિંગરવા રોડ, એસ. પી. રીંગ રોડ, અમદાવાદ.

વેન્યૂ પર પહોચવાં માટે ગૂગલ લિન્ક પર ક્લીક કરો - https://g.co/kgs/ZGpL6jr


પાસ અને સ્પોન્સરશિપ મેળવવા માટે નીચેના નંબર પર જલ્દી થી કોન્ટેક્ટ કરો.

Nava vadaj - Ranip
Pranav Parmar +91 98982 20004

Chandkheda - Gandhinagar - Niraj Dodiya +91 99044 13438

Bopal , shela : Naren vaghela +91 98989 07959

Vastral - Mayank Makwana +91 90333 02567

Nikol - Pratik Sidhpura +919033380039

Ghodashar,Isanpur - Yash Mistry +919537330218

અન્ય કોઇ વિસ્તાર માટે - Urvish Parmar +918320269363

જો જો ભાઈઓ આ વખતે પણ પાસ પુરા થાય એ પેલા તમારા પાસ બૂક કરી લો,

જય વિશ્વકર્માં.
Regards,
Blacksmith Youth Club (BSYC)
Ahmedabad. -

Previous News

Jivansathi Pasandagi Sammelan - 2024

Copyright © 2023 Luhar Suthar Seva Samaj All rights reserved.